BLP Gujarat registration 2024 process has begun, apply online for Shri Vajpayee Bankable Yojana at blp.gujarat.gov.in. The facility of citizen registration and login is present at the Bankable Loan Portal (BLP), Gujarat. Even the facility of tracking application status is also present at Bankable scheme portal. Read this article till the end to know how to fill BLP Gujarat online registration form 2024, how to make citizen login and check status online.
Gujarat Vajpayee Bankable Yojana Registration 2024
STEP 1: Firstly visit the Gujarat Bankable Scheme portal at blp.gujarat.gov.in
STEP 2: At the homepage of Bankable Loan Portal, click at “Citizen Register” tab present in the main menu or directly click https://blp.gujarat.gov.in/public_signup.php
STEP 3: Accordingly the page to make Bankable Loan Portal Gujarat registration 2024 will appear as shown below:-
STEP 4: Enter mobile number, captcha and click “Send OTP” button.
STEP 5: Enter the OTP received on mobile number and click “Submit OTP” button.
STEP 6: Subsequently, Gujarat Vajpayee Bankable Yojana online registration form 2024 will appear as shown below:-
STEP 7: Enter name, email ID, password, captcha and click “Register” button to make Shri Vajpayee Bankable Yojana registration.
BLP Gujarat Gov In Portal Login
STEP 1: Firstly visit the Gujarat Bankable Scheme portal at blp.gujarat.gov.in
STEP 2: At the homepage of BLP Gujarat Portal, click at “Citizen Log In” tab present in the main menu or directly click https://blp.gujarat.gov.in/public_login.php
STEP 3: Accordingly the page to make Gujarat Bankable Loan Portal login will appear as shown below:-
STEP 4: Enter registered mobile number, password, captcha and click “Login” button to make BLP Gujarat Gov In login.
Shri Vajpayee Bankable Yojana Application Status
STEP 1: Firstly visit the Gujarat Bankable Scheme portal at blp.gujarat.gov.in
STEP 2: At the homepage of BLP Gujarat Portal, click at “Application Status” tab present in the main menu or directly click https://blp.gujarat.gov.in/appstatussearch.php
STEP 3: Accordingly the page to check Shri Vajpayee Bankable Yojana Application Status will appear as shown below:-
STEP 4: Enter application number, date of birth, captcha and click “View” button to check BLP Gujarat Gov In Status.
Vajpayee Bankable Yojana Details in Gujarati
શ્રી વાજપાઈ બેંકેબલ યોજના – કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના
હેતુ:- આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.
શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાની પાત્રતા
- ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ
- શૈક્ષણિક લાયકાત :
- ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા
- તાલીમ/અનુભવઃ વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ.
- આવક મર્યાદા નથી.
બેંક મારફત લોન ધિરાણની મહત્તમ મર્યાદા
- ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
- સેવા ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
- વેપાર ક્ષેત્ર માટે મહત્તમ ₹.૮ લાખ.
ધિરાણની રકમ ઉપર સહાયના દર
આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.
વિસ્તાર | જનરલ કેટેગરી | અનુસૂચિત જાતિ/અનુસૂચિત જન જાતિ/ માજી સૈનિક/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ |
---|---|---|
ગ્રામ્ય | ૨૫% | ૪૦% |
શહેરી | ૨૦% | ૩૦% |
સહાયની મહત્તમ મર્યાદા
ક્ષેત્ર | સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં) |
---|---|
ઉદ્યોગ | ₹.૧,૨૫,૦૦૦ |
સેવા | ₹.૧,૦૦,૦૦૦ |
વેપાર (જનરલ કેટેગરી) (શહેરી) | ₹.૬૦,૦૦૦ |
વેપાર (જનરલ કેટેગરી) (ગ્રામ્ય) | ₹.૭૫,૦૦૦ |
વેપાર (રીઝર્વ કેટેગરી) (શહેરી/ ગ્રામ્ય) | ₹.૮૦,૦૦૦ |
નોંધ: અંધ કે અપંગ લાભાર્થીના કિસ્સામાં કોઇ પણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ₹.૧,૨૫,૦૦૦/- રહેશે.
વધુ માહિતી માટે આપની નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નો સંપર્ક કરવો.
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ – તા:૧૪-૮-૨૦૧૫
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ – તા:૧૧-૧૧-૨૦૧૬
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો ઠરાવ – તા:૬-૫-૨૦૧૬ (નકારાત્મક યાદી)